Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સેન્‍સેકસ પ૩૦૦૦ ઉપર

મુંબઇ : શેરબજારમાં આજે તેજીઃ ર-૩૦ કલાકે સેન્‍સેકસ ૩ર૪ પોઇન્‍ટ વધીને પ૩૧૧૮ તથા નીફટી ૧૦૩ પોઇન્‍ટ વધીને ૧પ૮૮પ ઉપર છેઃ એસબીઆઇ-એનટીપીસી ૩-૩ ટકા અપઃ મારૂતીનો શેર પણ ઉછળ્‍યોઃ ડોલર સામે રૂપિયો ૭૭.૪૪ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

(3:37 pm IST)