Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

યુપીમાં વીજ કર્મચારી સંઘર્ષ સમિતિ દ્વારા ૭૨ કલાકની વીજળી કર્મચારીઓની હડતાળ

લખનૌમાં શક્તિ ભવનની બહાર પોલીસ દળ તૈનાત: વીજ પુરવઠામાં ખલેલ પહોંચાડનાર સામે આંકરા પગલાની ઉર્જા મંત્રી એ કે શર્માની ચીમકી

યુપીમાં વીજ કર્મચારી સંઘર્ષ સમિતિ દ્વારા શરૂ થયેલ વીજળી કર્મચારીઓની હડતાળ: લખનૌમાં શક્તિ ભવનની બહાર પોલીસ દળ તૈનાત: કર્મચારીઓએ આજે રાત્રે ૧૦ વાગ્યાથી ૭૨ કલાકની હડતાળનું એલાન કર્યું છે. વીજ પુરવઠામાં ખલેલ પહોંચાડનાર સામે આંકરા પગલાની ઉર્જા મંત્રી એ કે શર્માની ચીમકી

પાવર સબ સ્ટેશનો પર પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ૩ ડિસેમ્બરે ઉર્જા મંત્રીની હાજરીમાં થયેલા લેખિત કરારનો ૧૧૨ દિવસ પછી પણ અમલ થયો નથી આથી વીજ કર્મચારીઓએ આ આંદોલન શરૂ કર્યું છે. દરમિયાન ઇલેક્ટ્રિશિયનોની રજા રદ કરી અને કંટ્રોલ રૂમને સક્રિય કરવામાં આવ્યો છે

   
(12:23 am IST)