Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ભારતના ચૂંટણી કમિશ્‍નર પૂનમચંદ્ર પાંડે રાજકોટમાં: લોકસભા ચૂંટણીની તૈયારીઓઅંગે બેઠકઃ આજે દ્વારકા જશે

ભારતના ચૂંટણી કમિશ્‍નરશ્રી પૂનમચંદ્ર પાંડે આજે રાજકોટ આવ્‍યા હતા અને કલેકટર કચેરી ખાતે લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે મતદારયાદી  EVM-બૂથ-સ્‍ટાફ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ પછી તેઓ દ્વારકા જવા રવાના થયા હતા. ત્‍યાંથી તેઓ સોમનાથ જશે અને બાદમાં રાજકોટ પરત આવી દિલ્‍હી જવા રવાના થશે.

(3:54 pm IST)