Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

યુપીના સંભલ જિલ્લાના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે. ઘાયલો પૈકી 4ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ચંદૌસીમાં કોલ્ડ સ્ટોર ધરાશાયી થવાનો મામલો ગુરુવારે સામે આવ્યો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે

(6:45 pm IST)