Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઇડીની રિમાન્ડને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો

તેના પરિવારના ખર્ચ અને તેની પત્નીના મેડિકલ ખર્ચ માટે રૂ. 40,000 અને રૂ. 45,000ના ચેક પર સહી કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી :  દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ED રિમાન્ડને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે. જોકે, કોર્ટે તેને તેના પરિવારના ખર્ચ અને તેની પત્નીના મેડિકલ ખર્ચ માટે રૂ. 40,000 અને રૂ. 45,000ના ચેક પર સહી કરવાની મંજૂરી આપી છે

(6:48 pm IST)