Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પાકિસ્તાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) ઉપર પ્રતિબંધ લાદી દીધો

 'દુરુપયોગ' થવાના ભયને કારણે પાકિસ્તાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર)ને બ્લોક કરી દીધું.

પાકિસ્તાને પોતાના દેશના સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આ ડિજિટલ પ્લેટફોર્મની નિષ્ફળતા અને તેના દુરુપયોગ અંગેની ચિંતાને લીધે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિબંધ મૂક્યો છે

 

(5:55 pm IST)