Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૪૧ કેસઃ કુલ આંક ૨૨૦૦ને પાર

રાજકોટઃ શહેરમાં આજે તા.૧૭નાં બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૪૧ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ ૨૨૨૮ થયાઃ ગઇકાલે ૪૦ દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ આંક ૧૧૬૦ થતા રિકવરી રેટ ૫૩.૦૬ ટકા થયો

(2:17 pm IST)