Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી : સાંજે 5 વાગ્યા સુધીમાં નવા 19 પોઝીટીવ કેસ સહીત આજે કુલ 60 કેસ નોંધાયા :કુલ આંકડો 2246

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નવા 19 પોઝીટીવ કેસ સહીત આજે કુલ 60 કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2246  થયો છે હાલમાં 944 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે આજે વધુ 30 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે 

(9:00 pm IST)