Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કોરોના મહામારીઃ આંદામાન એવમ નિકોબાર હીપ સમુહમાં કેસ વધીને ૨૩૯૯ થયા

ન્યૂજ એજન્સી ભાષાના મુતાબિક આંદામાન એવમ નિકોબાર હીપ સમૂહમાં કોવિડ-૧૯ના ૯૩ નવા કેસ નોંધાવાની સાથે કેન્દ્રશાંસિત પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨૩૯૯ થઇ.

(9:37 pm IST)