Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ઉતર પ્રદેશના કેજીએમયૂમાં ખુલ્લી પ્રદેશની સૌથી મોટી પ્‍લાજમાં બેંક

ન્‍યૂઝ એજન્‍સી ભાષાના મુતાબિક ઉતરપ્રદેશની રાજધાનીમા આવેલ કિંગ જયોર્જ મેડિકલ વિશ્વવિદ્યાલયમાં પ્‍લાજમાં બેંક ખુલી ગઇ છે. અને સંસ્‍થાનો દાવો છે કે આ દેશની પ્રમ સૌથી મોટી પ્‍લાજમાં બેંક છે જેમાં ૮૩૦ યુનિટ પ્‍લાજમાં સંગ્રહ કરી શકાય છે પ્રાપ્ત જાણકારી અનુસાર અત્‍યાર સુધી સંસ્‍થામાં કોરોનાને હરાવી ચુકેલ ૪૫ યોધ્‍યા પ્‍લાજમા દાન કરી ચૂકયા છે.

(11:24 pm IST)