Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુપ્રિમકોર્ટ કોલેજીયમે આઠ હાઇકોર્ટ જજના નામો કલીયર કર્યા

નવી દિલ્હીઃ આઠ હાઇકોર્ટના ચીફ જસ્ટીસના નામો સુપ્રીમકોર્ટ કોલેજીયમે કલીયર કર્યાઃ જસ્ટીસ અકિલ કુરેશી સંભવતઃ રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બની રહયા નું ન્યુઝફર્સ્ટ જણાવે છે. આ ઉપરાંત વિવિધ ૨૭ હાઇકોર્ટ જજની નિમણુંક અને બદલી પણ સુપ્રિમકોર્ટ કોલેજીયમેે કલીયર કર્યાનું જાણવા મળે છે. (

(3:52 pm IST)