Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ૨૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું કાર અકસ્માતમાં મોત થયું

તેમની કાર કેનબેરામાં વિલિયમ હોવેલ ડ્રાઇવ પર કોંક્રિટ પમ્પિંગ ટ્રક સાથે અથડાઈ હતી. ચોપરાનું સ્થળ પર જ મૃત્યુ થયું

પંજાબના હોશિયારપુર જિલ્લાના કુણાલ ચોપરા સવારે  કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાયેલ

તે જ સમયે, તેમની કાર કેનબેરામાં વિલિયમ હોવેલ ડ્રાઇવ પર કોંક્રિટ પમ્પિંગ ટ્રક સાથે અથડાઈ હતી. ચોપરાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ચોપરા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યો હતો.

   
(12:27 am IST)