Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલિંગ કરવા સામે વિપક્ષના સાંસદોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી ચંદ્રચૂડને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલિંગ કરવા સામે વિપક્ષના સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચીફ તાત્કાલિક પગલાં લેવા માટે પત્ર લખ્યો છે. શ્રી ચંદ્રચુડ મહારાષ્ટ્રમાં છેલ્લી સરકારની રચના દરમિયાન રાજ્યપાલની ભૂમિકાને લગતા કેસ પર ચર્ચા કરી રહ્યા હતા તયારે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

   
(11:20 pm IST)