Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુંબઇમાં દરીયાનું રૌદ્ર સ્વરૂપ

વાવાઝોડા તાઉ-તેને લીધે મરીન ડ્રાઇવ પર જબરદસ્ત ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. સાઇકલોનને લીધે કોસ્ટલ રોડના કામને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દરિયાની અંદર અને દરિયાકિનારે કોસ્ટલ રોડ બનાવવા માટે લવાયેલો કેટલોક સામાન વેરવિખેર થઈ ગયો હતો.

(10:30 am IST)
  • ‘તૌકતે’ વાવાઝોડાઍ ગુજરાતમાં ૪૦ હજાર વૃક્ષો અને ૧૬૫૦૦ કાચા - પાકા મકાનોનો ભૂક્કો બોલાવી દીધો : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ કરેલી જાહેરાત (ઈન્ડિયા ટીવીનો અહેવાલ) access_time 12:47 pm IST

  • પોરબંદરમાં આજે 17 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયા હોવાનું જાણવા મળે છે access_time 9:21 pm IST

  • વાવાઝોડાની ઇફેક્ટ : જૂનાગઢ ના ચોરવાડ માં અતિભારે ફૂંકાતા પવનને કારણે નારીયેલીના ઝાડ પડતા 2 માળ નું મકાન થયું ઘરાશાઈ access_time 11:46 pm IST