Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મદ્રાસ હાઇકોર્ટનો મોટો ચુકાદો : પોલીસ વૈશ્‍યાલયમાંથી સેકસ વર્કર કે ગ્રાહકની ધરપકડ ન કરી શકે : દંડિત પણ ન કરી શકે : મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો

મુંબઇ  : શું પોલીસ વૈશ્યાલયમાંથી સેક્સ વર્કર્સ અને ગ્રાહકની ધરપકડ કરી શકે કે તેમને દંડિત કરી શકે આ મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એન. સતિશ કુમારે એક કેસની સુનાવણી દરમિયાન એવું અવલોકન કર્યું કે પોલીસ કૂટણખાનામાંથી વૈશ્યા કે ગ્રાહકની ધરપકડ ન કરી શકે કે તેમને દંડિત પણ ન કરી શકે.

(12:06 am IST)