Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

યુપીઃ ખુર્જા, બુલંદશહર અને ગ્રેટર નોએડા સહિત ઘણા વિસ્તારોમાં આગામી બે કલાકમાં વરસાદની સંભાવના

આગામી બે કલાક દરમ્યાન યુપીના ખુર્જા બુલંદશહર, જહાંગીરાબાદ, ગ્રેટર નોએડા, ગુલોઠી, સિયાના, નારોરા આસપાસના ક્ષેત્રોમાં આંધી-તુફાન સાથે વરસાદની સંભાવના છે હવામાન ખાતાએ એલર્ટ જારી કર્યુ છે.

(12:00 am IST)