Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

દિલ્લીઃ આઇટીબીપીએ સરદાર પટેલ કોવિડ-૧૯ કેર સેન્ટર યોગ સત્ર આયોજીત કર્યુ

નવી દિલ્લીઃ દિલ્લીમાં ભારત-તિબેટ સીમા પોલીસએ છતરપુરના સરદાર પટેલ કોવિડ-૧૯ કેરસેન્ટર અને હોસ્પિટલ, રાધા સ્વામી સત્સંગ વ્યાસમા યોગ સત્ર આયોજિત કર્યુ અહી કોરોના વાયરસના ૨૬૮ દર્દી દાખલ છે.

(9:39 am IST)