Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

યુપી સરકારના તમામ દાવા છતાં યુપી રપ જિલ્લામાં જુલાઇ મહિનામાં કોરોનાના કેસોમાં ઝડપથી વૃધ્‍ધિ થઇ : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કહ્યું કે લગભગ ત્રણ મહિનાના લોકડાઉન યુપી સરકારના તમામ દાવાઓ છતાં યુપીના રપ જિલ્લામાં જુલાઇ મહિનામાં કોરોનાના કેસોમાં ઝડપી વૃધ્‍ધિ થઇ યુપીના ૩ જિલ્લામાં ર૦૦ ટકા ૩ માં ૪૦૦ ટકાનો ઉછાળો આવ્‍યો છે.

(11:35 pm IST)