Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

૧૯ આસામમાં પુર તબાહી મચવી રહેલ છે : રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું : પુરો દેશ આપની સાથે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી રહ્યું કે પુરો દેશ આસામની સાથે છે આસામના લોકો પોતાના હિંમતી સ્‍વભાવથી આ મુસીબતનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ છે હર સંભવ મદદ કરે.

(11:36 pm IST)