Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પી.એમ.કેર્સ ફંડને સુપ્રિમની કલીન ચીટઃ પી.એમ.કેર્સ ફંડને નેશનલ ડીઝાસ્ટર્સ રીસ્પોન્સ ફંડમાં ફેરવી નાખવા માગણી કરતી એનજીઓની અરજી ફગાવી દેતી વરિષ્ઠ અદાલતઃ આ ફંડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ (ડીએમ એકટ) હેઠળ કાનુની ફંડ ઉભુ કરવામાં આવેલ

સુપ્રિમકોર્ટે ઠરાવ્યું છે કે એનડીઆરએફ (નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ)માં રકમ આપવા માટે વ્યકિતગત કે સંસ્થાકીય કોઇ પ્રતિબંધ નથી. પરંતુ પી.એમ. કેર્સ ફંડ એ ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે અલગ રચવામાં આવેલ અલગ ફંડ છે અને તેથી પીએમ કેર્સમાંથી એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવા કોઇ નિર્દેશ આપેલ નથી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પી.એમ.કેર્સ ફંડને સુપ્રિમની કલીન ચીટઃ પી.એમ.કેર્સ ફંડને નેશનલ ડીઝાસ્ટર્સ રીસ્પોન્સ ફંડમાં ફેરવી નાખવા માગણી કરતી એનજીઓની અરજી ફગાવી દેતી વરિષ્ઠ અદાલતઃ આ ફંડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ (ડીએમ એકટ) હેઠળ કાનુની ફંડ ઉભુ કરવામાં આવેલઃ

(11:46 am IST)