Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોરોના વેકસીનના મામલામાં રૂસથી શીખો આત્‍મનિર્ભરતાઃ સંજય રાઉત

શિવસેના નેતા સંજય રાઉતએ કહ્યુ કે રૂસએ કોરોનાની પ્રથમ વેકસીન તૈયાર કરી આ દેખાડી દીધુ કે તે આત્‍મનિર્ભર છે રાઉતએ શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાની સાપ્તાહિક કોલમ રોકટોકમાં લખ્‍યુ કે ભારતમાં આત્‍મનિર્ભરતાની ફકત વાત થાય છે.

(10:57 pm IST)