Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દેશમાં એક દિવસમાં કોરોનાનો રેકર્ડ લગભગ ૯ લાખ સેમ્‍પલ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

ભારતમાં કોરોના વાયરસના ટેસ્‍ટિંગમાં એક વધુ રેકોર્ડ બનાવ્‍યો એક દિવસમાં લગભગ ૯ લાખ ટેસ્‍ટ કરવામા આવ્‍યા. આ એક દિવસ માટે સર્વાધિક ટેસ્‍ટ છે આ પછી હવે ભારતમા કોરોના વાયરસ ટેસ્‍ટની કુલ સંખ્‍યા ૩૦૯૪૧૨૬૪ થઇ ગઇ.

(10:58 pm IST)