Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રિલાયન્સનો ધડાકો : ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ નેટમેડ્સમાં મેજોરિટી સ્ટેક ખરીદી લીધું : એમેઝોન સાથે ખરાખરીની ઇ-ફાર્મસી હરીફાઈ ગોઠવી : આ સંપાદન રિલાયન્સના ડિજિટલ એકમ રિલાયન્સ જિઓને બીજી ઇકોમર્સ જગ્યામાં પ્રવેશ અપાવશે, જે COVID-19 રોગચાળા દરમિયાન ઓનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ જીઓ માર્ટ ઉપરાંતમાં રિલાયન્સની તાકાતમાં ઉમેરો કરશે.

(12:47 am IST)