Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

પેલેસ રોડ પરથી કારમાં લઇ જવાયેલો યુવાન મુક્તઃ પોલીસે બંને પક્ષની પુછતાછ શરૂ કરીઃ બંને પક્ષ એક બીજાથી પરિચીત

રાજકોટઃ શહેરના સતત ધમધમતા રહેતાં પેલેસ રોડ પર સવારે અગિયારેક વાગ્યે શ્રી આશાપુરા મંદિરમાંથી દર્શન કરીને બહાર આવેલા અને પોતાની સ્વીફટ કારમાં બેસેલા યુવાનને ત્રણેક શખ્સો બહાર ખેîચી બ્લુ રંગની હોન્ડા સીટી કારમાં નાંખી ભાગી ગયાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો, એસીપી રાઠોડ સહિતના કામે લાગ્યા હતાં: જેને લઇ જવાયો હતો એ અને લઇ જનારા પરિચીત હોવાનું અને અંગત મામલો હોવાનું હાલ સામે આવી રહ્નાં છેઃ હાલ યુવાન મુક્ત થઇ ગયો છે અને બંને પક્ષની પુછતાછ થઇ રહી છેઃ લઇ જનાર મોબાઇલનો ધંધાર્થી હોવાનું સામે આવી રહ્યું છે

(1:33 pm IST)