Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનની ચપેટમાં આવી સેનાની ચોકી, ૧ જવાબ શહિદ અને ર ઘાયલ

કુપવાડા : કુપવાડા (જમ્મુ-કાશ્મીર) માં સેનાની એક ચોકી હિમસ્ખલનની ચપેટમાં આવવાથી ૧ જવાન શહિદ થઇ ગયા અને ર અન્ય ઘાયલ થયા શહીદ થયેલ જવાનની ઓળખ ૭ રાષ્ટ્રીય રાઇફલ્સના રપ વર્ષિય નિખિલ શર્માના રૃમમાં થઇ છે જયારે અન્ય ર ઘાયલ જવાનો રમેશ ચંદ અને ગુરવિંદરસિંહનો ઇલાજ ચાલી રહ્યો છે.

(9:00 pm IST)