Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

આઝાદી પછી પ્રથમ વખત બિહારની કેબિનેટમાં કોઇ મુસ્લિમ મંત્રી સામિલ નહીં : રિપોર્ટસ

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વાળી સરકારમાં આ વખતે કોઇ મુસ્લિમ મંત્રી સામિલ નથી રિપોર્ટસ અનુસાર આઝાદી પછી આ પ્રથમ અવસર છે. જયારે બિહારની કેબિનેટમાં કોઇ મુસ્લિમ મંત્રી નથી. જયારે ચૂંટણીમાં ૧રપ સીટ મેળવનાર એન.ડી.એ. ની ચારેય પાર્ટીઓ (બીજેપી, જેડીયુ, હમ, વીઆઇપી)માં એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી.

(9:22 pm IST)