Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

બીજેપી પહેલા ''ટુકડે ટુકડે'' ગેંગને એંટી નેશનલ બતાવતી હતી હવે ''ગુપકર ગેંગ'' ને : બીજીપી ખુદ બંધારણનું ઉલ્લંધન કરે છે : પીડીપી અધ્યક્ષ મહબુબા મુફતી

નવી દિલ્હીઃ પીડીપી અધ્યક્ષ મહબુબા મુફતીએ ગૃહમંત્રી અમિત શાહના ''ગુપકર ગેંગ'' વાળી ટવિટ પર કહ્યું છે જુની આદતો મુશ્કેલીથી જાય છે એમણે કહ્યું આ પહેલા બીજેપીનું કહેવું હતું કે ટુકડે-ટુકડે ગેંગથી ભારતની સંપ્રભુતાને ખતરો છે અને હવે રાષ્ટ્ર-વિરોધી સાબિત કરવા માટે ગુપકર ગેંગનો સહારો લઇ રહી છે બીજેપી ખુદ બંધારણનું ઉલ્લંધન કરે છે.

(9:56 pm IST)