Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ટીએમસીની લગામ હવે મમતા બેનર્જીના હાથમાં નથી રહી : પાર્ટીના ધારાસભ્ય મિહિર ગોસ્વામી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના ટીએમસી ધારાસભ્ય મિહિર ગોસ્વામીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે પાર્ટીની લગામ હવે અમારી નેતા (મમતા બેનરજી) ના હાથમાં નથી રહી એમણે આગ લખ્યું તો શું આની સાથે બધા સંબંધ ખતમ કરવા સ્વાભાવિક નથી ? ગોસ્વામીએ કહ્યું તે ઘણી વખત અપમાન સહન કરી દીદીા કારણે પાર્ટીમાં રહ્યા છે.

(9:57 pm IST)