Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાતના સી.એમ. ભુપેન્‍દ્રભાઇ પટેલ

સ્‍પષ્‍ટ બહુમતી ૬૦ થી ૭૦% બેઠકો : શનિ કેતુનો રાજયોગ

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની જન્‍મ કુંડલીમાં શનિ કેતુનો રાજયોગ છે.

તેમના જન્‍મના શનિ અને મંગળ બને હાલ બળવાન છે.

તેમના ગ્રહોના આધારે ગુજરાતમાં ભાજપ ને કુલ સીટોમાંથી સ્‍પષ્‍ટ બહુમતી મળી જશે અંદાજે ૬૦ થી ૭૦ ટકા સીટો મેળવી શકશે. વધુ મહેનત કરવી પડે.

તેઓએ તબીયત બાબત ધ્‍યાન રાખવુ જરૂરી છે. માતાજીની ભકિત કરવી.

ફોર્મ ભરેલ ત્‍યારે ગુરૂ - ચંદ્રનો ગજકેસરી યોગ લોકોને પ્રભાવીત કરી શકશે. ભુપેન્‍દ્રભાઇ સારી લીડથી પોતાની સીટ ઉપર વિજય મેળવશે.

શ્રી નરેન્‍દ્રભાઇ પી. એમ. બનશે તેવી આગાહી તથા આઇ. કે. ગુજરાલ વડાપ્રધાન થશે તેવી આગાહી કુમારભાઇ ગાંધી એ કરેલ. (પ-૮)

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૧૮૧૮૩

(11:17 am IST)