Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મહારાષ્ટ્રમાં વધતા કેસને કારણે અનેક સ્થળોએ મીની લોકડાઉન લાદી દેવાયુ

દેશમાં કેરળને બદલે મહારાષ્ટ્રમાં કોરોનાનો વધતો કહેર : ૫૪૦૦ કેસ નોંધાયા

દેશના મહત્વના શહેરોમાં કેરળ કોરોના કેસમાં બીજા નંબરે ૪૫૮૪ કેસ નોંધાયા : પુણે ૮૩૧, મુંબઈ ૭૩૬, કર્ણાટક ૪૦૬, ગુજરાત ૨૬૩, પ. બંગાળ ૧૮૧, દિલ્હી ૧૩૦, જમ્મુ કાશ્મીર ૮૭, બિહાર ૬૩, ઝારખંડ ૩૮, જયપુર ૨૪, હિમાચલ પ્રદેશમાં ૧૬ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં વધતા કેસને કારણે અનેક સ્થળોએ મીની લોકડાઉન લાદી દેવાયુ  : દેશમાં કેરળને બદલે મહારાષ્ટ્રમાં કોરોનાનો વધતો કહેર : ૫૪૦૦ કેસ નોંધાયા : દેશના મહત્વના શહેરોમાં કેરળ કોરોના કેસમાં બીજા નંબરે ૪૫૮૪ કેસ નોંધાયા : પુણે ૮૩૧, મુંબઈ ૭૩૬, કર્ણાટક ૪૦૬, ગુજરાત ૨૬૩, પ. બંગાળ ૧૮૧, દિલ્હી ૧૩૦, જમ્મુ કાશ્મીર ૮૭, બિહાર ૬૩, ઝારખંડ ૩૮, જયપુર ૨૪, હિમાચલ પ્રદેશમાં ૧૬ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૫,૪૨૭

કેરળ        :    ૪,૫૮૪

પુણે         :    ૮૩૧

મુંબઈ       :    ૭૩૬

તામિલનાડુ :    ૪૩૭

કર્ણાટક      :    ૪૦૬

પંજાબ      :    ૨૭૮

છત્તીસગઢ  :    ૨૭૬

ગુજરાત     :    ૨૬૩

બેંગ્લોર      :    ૨૫૬

મધ્યપ્રદેશ  :    ૨૪૧

પ. બંગાળ  :    ૧૮૧

તેલંગણા    :    ૧૬૩

ચેન્નાઇ      :    ૧૩૮

દિલ્હી       :    ૧૩૦

રાજસ્થાન   :    ૧૦૪

ઈન્દોર      :    ૯૫

જમ્મુ કાશ્મીર    :        ૮૭

હરિયાણા    :    ૮૩

કોલકતા     :    ૭૯

આંધ્રપ્રદેશ  :    ૬૭

ઉત્તરપ્રદેશ  :    ૬૭

બિહાર       :    ૬૩

ઓડીશા     :    ૬૩

અમદાવાદ  :    ૫૨

ગોવા       :    ૫૨

ભોપાલ     :    ૪૮

વડોદરા     :    ૪૩

ઉત્તરાખંડ    :    ૪૧

સુરત       :    ૩૯

ઝારખંડ     :    ૩૮

ચંદીગઢ     :    ૩૦

જયપુર      :    ૨૪

હિમાચલ પ્રદેશ  :        ૧૬

(ન્યુઝ ફર્સ્ટ)

અમેરિકામાં કોરોનાના કેસ વધારો, ૨૪ કલાકમાં ૬૭ હજાર આસપાસ કેસ નોંધાયા, આઈસીયુમાં ૧૩૦૪૫ અને ૨૬૧૬ નવા મૃત્યુ : અન્ય દેશોમાં પણ કોરોનાનો કહેર યથાવત : બ્રાઝીલમાં ૫૧૩૦૦ નવા કેસ, ઈટલી ૧૩૦૦૦ ઉપર કેસ નોંધાયા, ઈંગ્લેન્ડમાં ૧૨૦૦૦, જર્મનીમાં ૯ હજાર, યુએઈ - કેનેડામાં ૩ હજાર, જાપાનમાં ૧૩૦૦, સાઉદી અરેબીયામાં ૩૨૭, ચીનમાં ૧૦, હોંગકોંગ ૮ અને ઓસ્ટ્રેલિયામાં ૬ નવા કેસ નોંધાયા

અમેરીકા      :   ૬૬,૮૨૪ નવા કેસો

બ્રાઝીલ       :   ૫૧,૩૫૦ નવા કેસો

ઈટલી         :   ૧૩,૭૬૨ નવા કેસો

રશિયા        :   ૧૩,૪૪૭ નવા કેસો

ભારત         :   ૧૩,૧૯૩ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૧૨,૦૫૭ નવા કેસો

જર્મની        :   ૯,૮૨૫ નવા કેસો

કેનેડા         :   ૩,૩૧૫ નવા કેસો

યુએઈ         :   ૩,૨૯૪ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૬૭૭ નવા કેસો

જાપાન        :   ૧,૩૯૩ નવા કેસો

સાઉથ કોરીયા :   ૬૨૧ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૨૭ નવા કેસો

ચીન          :   ૧૦ નવા કેસ

હોંગકોંગ      :   ૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૬ નવા કેસ

ભારતમાં આજે કોરોનાના કેસમાં વધારોઃ ૨૪ કલાકમાં ૧૩ હજાર ઉપર કેસ નોંધાયા : ૯૭ મૃત્યુ અને કોરોનાના કેસ કરતા પહેલી વાર સાજા થનારનો આંકડો ઓછો એટલે કે ૧૦૮૦૦ આસપાસ સાજા થયા

નવા કેસો      :    ૧૩,૧૯૩ કેસો

નવા મૃત્યુ     :    ૯૭

સાજા થયા     :    ૧૦,૮૯૬

કુલ કોરોના કેસો    :     ૧,૦૯,૬૩,૩૯૪

એકટીવ કેસો   :    ૧,૩૯,૫૪૨

કુલ સાજા થયા     :     ૧,૦૬,૬૭,૭૪૧

કુલ મૃત્યુ       :    ૧,૫૬,૧૧૧

કુલ વેકસીનેશન    :     ૧,૦૧,૮૮,૦૦૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૭૧,૦૭૧

કુલ ટેસ્ટ       :    ૨૦,૯૪,૭૪,૮૬૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૮૫,૨૩,૫૨૪ કેસો

ભારત       :     ૧,૦૯,૬૩,૩૯૪ કેસો

બ્રાઝીલ     :     ૧,૦૦,૩૦,૬૨૬ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૬૬,૮૨૪

પોઝીટીવીટી રેટ   :      ૪.૯%

હોસ્પિટલમાં :     ૬૨,૩૦૦

આઈસીયુમાં :     ૧૩,૦૪૫

નવા મૃત્યુ   :     ૨,૬૧૬

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૪૨.૨ મિલિયન

બીજો ડોઝ  :     ૧૬.૯ મિલિયન

(ન્યુઝ ફર્સ્ટ)

(12:42 pm IST)