Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

વારિસ પંજાબ દેના સુપ્રીમો અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કરાયા, સર્ચ ઓપરેશન શરૂ

 
ગઈકાલે ફુલ પ્રૂફ જબ્બર ઓપરેશન દરમિયાન ત્રીજી મર્સિડીઝ ગાડીમાં બેઠેલા અમૃતપાલ સિંહ નાસી છૂટવામાં સફળ રહ્યા. તે મને ભાગેડુ જાહેર કરી, ઝડપી લેવા, ચારેકોર સર્ચ ચોપરેશન હાથ ધરાયું છે. 
 
પંજાબમાં મોટા પાયે સર્ચ ઓપરેશન સાથે અનેક જગ્યાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. ઘણા જિલ્લામાં ૧૪૪ લગાડવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા બંધ છે. અમૃતપાલ સિહની ધરપકડ કરી લેવામાં આવ્યાની વાત માત્ર અફવા હોવાનું પંજાબ પોલીસે જાહેર કર્યું છે.

 

(11:29 am IST)