Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમેરીકામાં સૌથી વધુ ૫૨૮૧૨ કેસ સામે આવ્‍યા : ત્‍યારબાદ દક્ષિણ કોરીયામાં ૪૭ હજાર ઉપર : જાપાનમાં ૩૯ હજાર : ઓસ્‍ટ્રેલિયામાં ૩૪ હજાર : વિશ્વના ૮ દેશોમાં કોરોના કેસ ૧ હજારથી નીચે : દેશમાં કોરોનાને કારણે અત્‍યાર સુધીમાં ૫,૨૧,૯૬૬ લોકોના મોત : કોરોનાના કેસમાં ૪૩ ટકાનો ઘટાડો : ૨૪ કલાકમાં ૧૨૪૭ કેસ : ૧ મોત

રાહત... વિશ્વમાં સૌથી વધુ કેસનો આંક ૫૩ હજારથી નીચે

યુએસએ     :    ૫૨,૮૧૨ નવા કેસો

 દક્ષિણ કોરિયા   :     ૪૭,૭૪૩ નવા કેસો

જાપાન      :    ૩૯,૮૯૯ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા   :    ૩૪,૨૭૦ નવા કેસો

ચીન         :    ૨૧,૪૮૪ નવા કેસો

શાંઘાઈ      :    ૨૦,૪૧૬ નવા કેસો

ફ્રાન્‍સ        :    ૧૯,૮૧૦ નવા કેસો

જર્મની       :    ૧૯,૩૦૩ નવા કેસો

ઇટાલી       :    ૧૮,૩૮૦ નવા કેસો

થાઈલેન્‍ડ    :    ૧૬,૯૯૪ નવા કેસો

વિયેતનામ   :    ૧૨,૦૧૨ નવા કેસો

રશિયા       :    ૯,૪૩૪ નવા કેસો

બ્રાઝિલ      :    ૮,૪૭૦ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ   :    ૬,૨૮૨ નવા કેસો

કેનેડા        :    ૫,૩૯૨ નવા કેસો

ફ્‌લોરિડા     :    ૬,૮૧૪ નવા કેસો

ટેક્‍સાસ      :    ૬,૮૦૫ નવા કેસો

ન્‍યૂયોર્ક       :    ૪,૨૯૬ નવા કેસો

સિંગાપોર    :    ૨,૪૮૦ નવા કેસો

ભારત       :    ૧,૨૪૭ નવા કેસો

ન્‍યુ જર્સી     :    ૯૯૬ નવા કેસો

દક્ષિણ આફ્રિકા    :     ૮૭૭ નવા કેસો

હોંગકોંગ     :    ૬૧૩ નવા કેસો

ભૂટાન        :    ૩૦૮ નવા કેસો

પોલેન્‍ડ      :    ૨૬૬ નવા કેસો

યુએઈ       :    ૧૯૮ નવા કેસો

સાઉદી અરેબિયા :     ૧૩૩ નવા કેસો

મોરેશિયસ     :    ૪૦ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૧૨૪૭ નવા કેસઃ ૦૧ મૃત્‍યુ અને ૯૨૮ સાજા થયા

નવા કેસો      :    ૧,૨૪૭ કેસો

નવા મૃત્‍યુ     :    ૦૧

સાજા થયા    :    ૯૨૮

કુલ કોરોના કેસો   :   ૪,૩૦,૪૫,૫૨૭

એકટીવ કેસો  :    ૧૧,૮૬૦

કુલ સાજા થયા    :   ૪,૨૫,૧૧,૭૦૧

કુલ મૃત્‍યુ      :    ૫,૨૧,૯૬૬

૨૪ કલાકમાં ટેસ્‍ટ  :   ....................

કુલ કોરોના ટેસ્‍ટ   :   ૧૬,૮૯,૯૯૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૮,૨૩,૬૧,૫૩૦ કેસો

ભારત         :    ૪,૩૦,૪૫,૫૨૭ કેસો

બ્રાઝીલ        :    ૩,૦૨,૬૧,૦૮૮ કેસો

(3:05 pm IST)