Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને કોîગ્રેસના ૧૦ દિગ્ગજ નેતાઅો મળ્યા : રાજકીય મુદ્દે ચર્ચા - વિચારણા

રાજકોટ, તા. ૧૯ : કોîગ્રેસના અગ્રણી સોનિયા ગાંધીને કોંગ્રેસના દિગ્ગજ ૧૦ નેતાઓ આજે તેમના નિવાસસ્થાને મળવા માટે પહોîચ્યા છે. તેઓ સાથે રાજકીય ચર્ચા - વિચારણા કરવામાં આવી છે. કોîગ્રેસના ૧૦ દિગ્ગજ નેતાઅોમાં અંબિકા સોની, ઍ.કે. ઍન્થની, કમલનાથ, દિગ્વિજયસિંહ, મુકુલ વૈષ્નીક, કે.સી.વેણુગોપાલ, પ્રશાંત કિશોર સહિતનાનો સમાવેશ થાય છે.

 

(4:21 pm IST)