Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શક્ય તેટલી ઝડપે ઓસ્ટ્રેલિયાનોને ઇઝરાયેલ છોડી જવા એડવાઈઝરી જાહેર: લશ્કરી અને આતંકવાદી હુમલાનો ખતરો

સમગ્ર ઇઝરાયેલ અને ઇઝરાયેલના હિતોની સામે લશ્કરી બદલો અને આતંકવાદી હુમલાનો જબ્બર ખતરો છે. સુરક્ષાની સ્થિતિ ઝડપથી બગડી શકે છે. અમે ઇઝરાયલ અથવા ઓક્યુપાઇડ પેલેસ્ટિનિયન ટેરિટરીઝમાં રહેતા ઓસ્ટ્રેલિયનોને અપીલ કરીએ છીએ કે જો શક્ય હોય તો તેઓ ઇઝરાયલથી નીકળી જાય. તેલ અવીવનું બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈપણ સમયે અને ટૂંકી સૂચના પર સુરક્ષાની ચિંતાઓને કારણે કામગીરી થોભાવી શકે છે: ઓસ્ટ્રેલિયન સરકારની એડવાઈઝરી જાહેર

(10:39 am IST)