Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

કોરોના મહામારીઃ ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકાં કોરોનાના ૪૩૩૬ નવા કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૪૩૩૬ નવા કેસ નોંધાયા છે. જેથી હવે પ્રદેશમાં એકટિવ કેસોની સંખ્‍યા ૫૦૨૪૨ થઇ ગઇ અત્‍યાર સુધી ૧૦૯૯૬૦૭ લોકો ડિસ્‍ચાર્જ થયા અત્‍યાર સુધી સંક્રમણથી ૨૫૮૫ લોકોના મોત થયા.

(12:00 am IST)