Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

નરેન્દ્રભાઇ વિદેશ જઇ રહયા હોઇ ગુજરાતનો પ્રવાસ મુલત્વી રહયો

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી દિવસોમાં સંભવતઃ ઇટાલીના પ્રવાસે જવાના હોવાથી ગુજરાતનો પ્રવાસ મુલત્વી રખાયાનું જાણવા મળે છે. ઇટાલીનો કાર્યક્રમ અચાનક નકકી થતાં ઓકટોબરના અંતમાં ગુજરાતનો બે દિવસનો પ્રવાસ હાલ તૂર્ત પાછો ઠેલાયાનું મનાય છે. ન્યુઝ ફર્સ્ટ

(11:27 am IST)