Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

હવે ત્રીજી લહેર નહીં આવે?

ગો કોરોના ગો... દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડોઃ ૨૩૧ દિવસમાં સૌથી ઓછા કેસ આવ્યાઃ રીકવરી રેટ વધીને ૯૮.૧૪% : અઠવાડીયાનો પોઝીટીવીટી રેટ ઘટીને માત્ર ૧.૩૬% થયો

દૈનિક પોઝીટીવીટી રેટ ૧.૧૧% : એકટીવ કેસ કુલ કેસના માત્ર ૦.૫૪% સૌથી વધુ કેરળમાં ૬૬૭૬ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૧૪૮૫ કેસ : તામિલનાડુ ૧૧૯૨ કેસ : મુંબઈ ૩૭૧ કેસ : પુણે ૨૫૮ કેસ : કોલકતા ૧૯૪ કેસ : બેંગ્લોર ૮૩ કેસ : ગોવા ૫૭ કેસ : પુડ્ડુચેરી ૨૮ કેસ : ગુજરાત ૧૮ કેસ : મધ્યપ્રદેશ ૬ કેસ : વલસાડ - ચંદીગઢ ૪ કેસ : જયપુર - બિહાર ૨ કેસ : અમદાવાદ ૧ કેસ : ઉત્તર પૂર્વના આસામમાં ૨૯૮ કેસ : મિઝોરમમાં ૨૪૯ કેસ : મેઘાલય ૬૧ કેસ : અરૂણાચલ પ્રદેશ ૨૭ કેસ : નાગાલેન્ડ ૧૬ કેસ : સિક્કીમ ૭ કેસ

કેરળ         :  ૬,૬૭૬

મહારાષ્ટ્ર     :  ૧,૪૮૫

તમિલનાડુ   :  ૧,૧૯૨

પશ્ચિમ બંગાળ   :        ૬૯૦

મુંબઈ        :  ૩૭૧

ઓડિશા      :  ૩૪૦

આંધ્રપ્રદેશ    :  ૩૩૨

પુણે          :  ૨૫૮

કર્ણાટક       :  ૨૧૪

તેલંગણા     :  ૨૦૮

થાણે         :  ૨૦૨

કોલકાતા     :  ૧૯૪

હિમાચલ પ્રદેશ  :        ૧૬૭

ચેન્નાઈ       :  ૧૪૭

બેંગલોર      :  ૮૩

જમ્મુ કાશ્મીર :  ૭૫

ગોવા         :  ૫૭

પુડુચેરી       :  ૨૮

છત્તીસગઢ    :  ૨૭

ગુજરાત      :  ૧૮

હરિયાણા     :  ૧૬

દિલ્હી         :  ૧૫

ગુડગાંવ      :  ૦૯

મધ્યપ્રદેશ   :  ૦૬

ઝારખંડ       :  ૧૪

સુરત         :  ૦૭

વલસાડ      :  ૦૪

ચંદીગઢ      :  ૦૪

ઉત્તરાખંડ     :  ૦૩

બિહાર        :  ૦૨

જયપુર       :  ૦૨

રાજસ્થાન    :  ૦૨

વડોદરા      :  ૦૧

અમદાવાદ   :  ૦૧

રાજકોટ      :  ૦૦

ઉત્તર પૂર્વ

આસામ      :  ૨૯૮

મિઝોરમ     :  ૨૪૯

મણિપુર      :  ૬૭

મેઘાલય     :  ૬૧

અરૂણાચલ પ્રદેશ :        ૨૭

નાગાલેન્ડ    :  ૧૬

સિક્કિમ       :  ૦૭

અમેરીકામાં કોરોનામાં તોતીંગ ઉછાળો

અમેરીકામાં ગઈકાલ કરતાં આજે કોરોનાના નવા કેસો અને મૃત્યુઆંકમાં ધરખમ વધારો : નવા ૧.૨૧ લાખથી વધુ કેસ તેમજ મૃત્યુ ૧૮૧૮ નોંધાયા : ત્યારબાદ યુકેમાં પણ ૪૯ હજારથી વધુ કેસ નોંધાયા : ભારતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો : નવા ૧૩૦૫૮ કેસ તેમજ ૧૯ હજારથી વધુ દર્દીઓ સાજા થયા

ભારતમાં ૧૬૪ મૃત્યુ નોંધાયા : એકટીવ કેસમાં પણ ઘટાડો ૧,૮૩,૧૧૮ : કુલ કોરોના કેસનો આંક ૫૯,૩૧,૦૬,૧૮૮એ પહોંચ્યો : રશિયામાં ૩૪૩૨૪ કેસ ત્યારબાદ બ્રાઝીલ ૭૪૪૬ કેસ : સિંગાપોર ૨૫૫૩ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૧૭૯ કેસ : દક્ષિણ કોરીયા ૧૦૪૯ કેસ : યુએઈ ૧૦૪ કેસ : ચીન ૨૪ નવા કેસ તેમજ હોંગકોંગમાં ફરી એક વાર એકસાથે ૫ કેસ નોંધાયા : ભારતમાં કુલ વેકસીનેશન ૯૮,૬૭,૬૯,૪૧૧

યુએસએ        :   ૧,૨૧,૧૬૫ નવા કેસો

યુકે              :   ૪૯,૧૫૬ નવા કેસો

રશિયા          :   ૩૪,૩૨૪ નવા કેસો

ભારત           :   ૧૩,૦૫૮ નવા કેસો

બ્રાઝિલ          :   ૭,૪૪૬ નવા કેસો

જર્મની          :   ૬,૫૬૮ નવા કેસો

સિંગાપોર       :   ૨,૫૫૩ નવા કેસો

કેનેડા           :   ૨,૨૪૬ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :   ૨,૧૭૯ નવા કેસો

ઇટાલી          :   ૧,૫૯૭ નવા કેસો

ફ્રાન્સ            :   ૧,૦૫૭ નવા કેસો

દક્ષિણ કોરિયા   :   ૧,૦૪૯ નવા કેસો

જાપાન          :   ૪૨૯ નવા કેસો

યુએઈ           :   ૧૦૪ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૩૮ નવા કેસો

ચીન            :   ૨૪ નવા કેસો

હોંગકોંગ        :   ૦૫ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧૩ હજાર ઉપર નવા કેસ : ૧૬૪ મૃત્યુ અને ૧૯ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૧૩,૦૫૮ કેસો

નવા મૃત્યુ       :    ૧૬૪

સાજા થયા      :    ૧૯,૪૭૦

કુલ કોરોના કેસો :    ૩,૪૦,૯૪,૩૭૩

એકટીવ કેસો    :    ૧,૮૩,૧૧૮

કુલ સાજા થયા :    ૩,૩૪,૫૮,૮૦૧

કુલ મૃત્યુ        :    ૪,૫૨,૪૫૪

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૧,૮૧,૩૧૪

કુલ કોરોના ટેસ્ટ :    ૫૯,૩૧,૦૬,૧૮૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૯૮,૬૭,૬૯,૪૧૧

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૧,૨૧,૧૬૫

હોસ્પિટલમાં     :    ૫૬,૩૧૪

આઈસીયુમાં     :    ૧૫,૫૭૭

નવા મૃત્યુ       :    ૧,૮૧૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૪,૫૮,૯૭,૯૯૦ કેસો

ભારત           :    ૩,૪૦,૯૪,૩૭૩ કેસો

બ્રાઝીલ         :    ૨,૧૬,૫૧,૯૧૦ કેસો

(2:49 pm IST)