Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દુનિયાની સૌથી ઉંચી ઇમારત થી બેસ જંપિંગ કરી ચુકેલ જેટમને રાફેટનું એક દુર્ઘટનામાં મોત

જેટમેન દુબઇ કંપનીના સદસ્ય અને ૩૬ વર્ષિય સ્ટંટમેન વિંસ રાફેટનું દુબઇમાં એક ટ્રેનિંગ દુર્ઘટનામાં મોત થયું જે જેટપેકસ અને કાર્બન-ફાઇબર પાંખો સાથે હવામાં કરતબ દેખાડવા માટે વિખ્યાત હતો પીઠ પર ઇંજનવાળુ જમ્બો જેટ બાંધી દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા થી બેસ જંપિંગ કરવાનો એમનો વીડિયો સોશલ -મીડિયા પર વાયરલ થયો હતો.

(10:40 pm IST)