Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ઉતરપ્રદેશમાં ર બહેનો સાથે રેપની ''ફેક ન્યુઝ ફેલાવાવ''ના આરોપમાં પત્રકારો પર કેસ દાખલ

ફતેહપુર (ઉતરપ્રદેશ)માં તળાવમાં મૃત મળેલી બે દલિત બહેનોની સાથે કથિત રેપ થયો હોવાની ફેક ન્યુઝ ફેલાવવાના આરોપમાં ભારત સમાચાર ચેનલના પત્રકારો અને ધારાસિંહ યાદવ નામના પત્રકાર વિરૃધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસ એ કહ્યું તળાવ ઉંડુ હતું અને શિંગોડા તોડવા દરમ્યાન બંને છોકરીઓના મોત થયા હતા.

(10:26 pm IST)