Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૨૪ નવા કેસ નોંધાયા

લખનૌઃ ઉતરપ્રદેશના સચિવ સ્‍વાસ્‍થ્‍ય અમિત મોહન પ્રસાદએ બતાવ્‍યુ ઉતર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૨૪ નવા કેસ નોંધાયા સક્રિય કેસોની કુલ સંખ્‍યા ૧૯૧૩૭ થઇ ગઇ છે. ૩૦૮૩૧ દર્દી સ્‍વસ્‍થ થયા કોરોનાથી ૧૧૯૨ લોકોના મોત થયા.

(10:04 pm IST)