Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

૩૮ લાખ રૂપિયાના ગાંજા સાથે ત્રણની ધરપકડઃ પોલીસને મળશે ઇનામ

યુપીના સોનભદ્ર જિલાની બિંઢનગંજ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સ્‍થાનિય પોલીસએ લગભગ ૩૮૦ કિલોગ્રામ ગાંજાની એપને જપ્ત કરેલ છે જપ્ત થયેલ ગાંજાની કિંમત ૩૮ લાખ રૂપિયા છે. તસ્‍કર ગાંજાને યુપીને રસ્‍તે બિહાર લઇ જઇ રહ્યા હતા પોલીસએ ત્રણ લોકોની ધરપકઢ કરી છે ગાંજો પકડવનારી ટીમને ૨૫ હજારનુ રોકડ ઇનામ આપવામા આવશે.

(11:24 pm IST)