Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

દિલ્લી એમ્‍સમાં પ્રથમ ચરણમાં ૩૭૫ અને બીજામાં ૭૫૦ લોકોને આપવામા આવી કોરોના વેકસીન

એમ્‍સના નિદેશક રણદીપ ગુલેરિયાએ કોરોના વેકસીનની ટ્રાયલને લઇ જાણકારી આપી એમણે કહ્યુ કે પહેલા ચરણમાં વેકસીન ટ્રાયલમાં ૧૮-પપ વર્ષના સ્‍વસ્‍થ લોકોને શામેલ કર્યા ટ્રાયલના કુલ સેમ્‍પલ ૧૧૨૫ લીધા છે ૧૨-૬૫ વર્ષના ૭૫૦ લોકો પર બીજા ચરણમાં ટ્રાયલ થશે.

(11:25 pm IST)