Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મણિપુર કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં મોટો કડાકો : પ્રદેશ પ્રમુખ સહિત ૮ ધારાસભ્યો ભાજપનો ભગવો ધારણ કરશે

આવતા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મણિપુર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષે જબરૂ ઓપરેશન હાથ ધરી કોંગ્રેસના ૮ ધારાસભ્યોને ખેડવી નાખ્યાની ભારે ચર્ચા છે. મણિપુર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિનદાસ કોનથાઉજામ સહિત આઠ ધારાસભ્યો ટૂંકમાં ભાજપમાં જોડાઈ જશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે.

(10:53 am IST)