Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કલ્યાણ સિંહની તબિયત ખૂબ જ ગંભીર: લાઈફ સપોર્ટિંગ સીસ્ટમ્સ ઉપર

લખનૌ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ એવા ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહની તબિયત ખૂબ જ ગંભીર બની છે. હાલ લખનૌની પી.જી.આઈ. હોસ્પીટલમા લાઈફ સપોર્ટ સીસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. તેમની શ્વાસોશ્વાસની ક્રિયા ઓ વધુને વધુ બગડતી જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત સંપર્કમાં છે.

(11:14 am IST)