Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કોરોનાથી સ્વસ્થ થયેલ દર્દીને પુનાની હોસ્પિટલએ બિલ ન ચૂકવવા પર ચાર દિવસ સુધી રજા ન આપી

પુનાની એક ખાનગી હોસ્પિટલએ કોવિડ-૧૯થી સ્વસ્થ થયેલ એક ૬૬ વર્ષિય દર્દીને ચાર દિવસ સુધી હોસ્પિટલથી રજા ન આપી કારણ દર્દીના પરિવાર પસો બીલ જમા કરવાના પુરતા પૈસા ન હતા પુના નગર નિગમના સ્વાસ્થ્ય અધિકારીઓના હસ્તક્ષેપ પછી ૫૫૦૦૦ રૂપિયા ઘટાડવામા આવ્યા.

(12:13 am IST)