Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

શશી થરૂનએ બીજેપી સાંસદ નિશિકાંત દુબે વિરૂધ્ધ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ

કોંગ્રેસ સાંસદ શરી થરૂરએ બીજેપી સાંસદ નિશિકાંત દુબે વિરૂધધ લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાને વિશેષાધિકા ભંગની નોટિસ સોંપી છે સૂચના અને પ્રૌદ્યોગિકીની સંસદીય સમિતિના અધ્યક્ષન શશી થરૂરએ ફેસબુક-બીજેપી પ્રકરણ પર સમિતિની એક બેઠક બોલાવી હતી.

(12:19 am IST)