Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

યોગી સરકાર અને હીસ્ટ્રીશીટર બનાવવા પર અડગ છેઃ ૯ કેસ દાખલ કર્યાઃ આપ સાંસદ સંજયસિંહ

'આપ'ના રાજયસભા સાંસદ સંજયસિંહએ કહ્યુ છે યોગી સરકાર મને હીસ્ટરીશીટબ બનાવવા પર અડગ છે. અત્યાર સુધી મારા પર ૯ કેસ કર્યા છે. સિંહએ કહ્યુ હું યોગીજીને પૂછવા માંગુ છું કે ૧૨મું ભણનાર પ્રભાત મિશ્રા વિરૂધ્ધ એકપણ એફઆરઆઇ ન હતી એની એનકાઉન્ટરમાં હત્યા કેવી રીતે થઇ?

(12:30 am IST)