Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ડૂબવાથી બચાવવા માટે ર૪૦૦ વર્ષ જૂની મમી ૧૩૦ વર્ષમાં પ્રથમ વખત તાબૂતથી કાઢવામાં આવી

જયપુરના અલ્બર્ટ હોલ મ્યૂઝીયમમાં રાખેલ ર૪૦૦ વર્ષ જૂની મિત્રની  મમીને પૂરથી ડૂબવાથી બચાવવા માટે ૧૩૦ વર્ષમાં પ્રથમ વખત ગયા અઠવાડિયે એના તાબૂતથી બહાર કાઢવામાં આવી અધિકારીએ કહ્યું ભારતીય પુરાતત્વ વિભાગના મુખ્યાલયમાં પુરના પાણી આવી ગયા ઘણુ નુકસાન થયું.

(8:45 am IST)