Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કોરોનાની દાદાગીરીઃ રક્ષકને ભક્ષક બનાવ્‍યા, મહારાષ્‍ટ્રમાં ર૪ કલાકમાં ૧૧૭ પોલિસ કર્મી કોરોનાથી સંક્રમિત, કુલ ૧ર૮૭૭ પોલિસ કર્મી સંક્રમિતઃ ૧૩૧ના મોત

ર૪ કલાકમાં ૧૧૭ પોલિસ કર્મી કોરોના સંક્રમિત. ૧ર૮૭૭ પોલિસ કર્મી કોરોના સંક્રમિત, રરપપ એકટીવ કેસ, ૧૦૪૯૧ પોલિસ કર્મી સ્‍વસ્‍થ થયા, ૧૩૧ પોલિસ કર્મીના મોત.

(11:19 pm IST)