Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બ્રિટનમાં એક જ દિવસમાં ઓમિક્રોન ૧૨૧૩૩ કેસઃ કોરોનાના નવા ૮૨૮૮૬ કેસ નોંધાયા

લંડનઃ બ્રિટનમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, એક જ દિવસમાં ઓમિક્રોનના ૧૨૧૩૩ નવા કેસ નોંધાયા છે. નવેમ્‍બરમાં આ નવો વેરીયન્‍ટ સામે આવ્‍યા બાદ પહેલીવાર એક જ દિવસમાં આટલા વધુ કેસ આવ્‍યા છે. બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૨૮૮૬ નવા કેસ નોંધાયા છે.


 

(11:58 am IST)